ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-782/- તથા ઞાડી સાથે કુલ મુદ્દામાલ -7,17,089/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*
*પ્રેસનોટ*
*તા.10/10/2021*
*રવિવાર*
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-782/- તથા ઞાડી સાથે કુલ મુદ્દામાલ -7,17,089/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*
=========================
💫 *મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે _શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે_* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*
*પો.સ.ઇ. એસ.જે. દેસાઈ ,અ.હે.કોન્સ. નરપતસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, દિનેશભાઈ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ* નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક બોલેરો ગાડી નં. GJ-16-AJ-1410 માં *ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-782/- કિ.રૂ.3,15,889/-તથા ગાડીની કિ.રૂ.4,00,000/-તથા મોબાઈલ.1 કી રૂ.500/-તથા રોકડા રૂપિયા 500/-એમ કુલ મુદામાલ કિ.રૂ.7,17,089/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શામળારામ માધાજી વિશ્ર્નોઈ રહે. ભાટીપ તા. રાણીવાડા રાજસ્થાન* મળી આવતા તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.બ્યુરો રિપોર્ટ પ્રધાન સિંહ પરમાર PHN બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com