ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત ચાર વાહનોના અકસ્માતથી ત્રણ વાહનો માં આગ લાગીબે ટ્રેલર, એક ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માતઅકસ્માત બાદ આગ લાગતા રીક્ષા માં બેઠેલા 3 લોકો સળગી જતા મોત થયા હોવાના ચર્ચાઈ રહ્યું છે..

બનાસકાંઠા..બ્રેકિંગ
ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત 
ચાર વાહનોના અકસ્માતથી ત્રણ વાહનો માં આગ લાગી
બે ટ્રેલર, એક ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માત બાદ આગ લાગતા રીક્ષા માં બેઠેલા 3 લોકો સળગી જતા મોત થયા હોવાના ચર્ચાઈ રહ્યું છે..અકસ્માત ના કારણે હાઇવે પર ટ્રાફિક જામ, લોકોના ટોળેટોળા
ડીસા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વહીવટી તંત્ર ઘટનાસ્થળે બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યુઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી