*#namoappabhiyaan* *નમો એપ અભિયાન સંદર્ભે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભિલોડા મંડલમાં આર.જી.બારોટ કૉલેજ કેમ્પસ ખાતે નમો એપ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો.* _આ પ્રશિક્ષણ વર્ગ માં જિલ્લા ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી મનોજભાઈ પટેલ,શ્રી રાજુભાઈ નિનામા, જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી સચિનભાઈ બરંડા, જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી નીતિનભાઈ પંડ્યા, જિલ્લા પં.સદસ્યા શ્રીમતિ રશિકાબેન ખરાડી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ તરલીકાબેન તબીયાર તથા તાલુકા પંચાયત સદસ્યો, મંડલ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, મંડલ મહામંત્રી શ્રી એન. કે. કલાસવા, જિલ્લા ના વિવિધ મોરચા ના હોદ્દેદારો,તાલુકા મહિલા મોરચા ના પ્રમુખ, તાલુકા યુવા મોરચા ના પ્રમુખ મહામંત્રી,તાલુકા બક્ષીપંચ ના મોરચા પ્રમુખ મહામંત્રી,તાલુકા કિસાન મોરચા ના પ્રમુખ મહામંત્રી તેમજ તમામ મોરચા ના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા._ _આ કાર્ય શાળા માં જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા નમો એપ બૂથ સ્તર સુધી ડાઉનલોડ કરવા અંગે તેમજ આવનારા દિવસો માં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાર્યશાળા માં નમો એપ ડાઉનલોડ કરવી અને તેની ઉપયોગીતા વીશે માહિતી સોશીયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી નીતિનભાઈ પંડ્યા દ્વારા આપવા માં આવેલ હતી_ _સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વીધી મહામંત્રી શ્રી એન.કે.કલસવા દ્વારા કરનામાં આવી હતી._બ્યુરો રિપોર્ટ PHN અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું