સોલંકી દિનેશભાઇ રણછોડજી ગામ કુડાને ભાજપના લાખણી તાલુકાનાં કિસાન મોરચાના ઉપ પ્રમુખ તરીકે વરણી કરવા માં આવી.

સોલંકી દિનેશભાઇ રણછોડજી ગામ કુડાને ભાજપના લાખણી તાલુકાનાં કિસાન મોરચાના ઉપ પ્રમુખ તરીકે વરણી કરવા માં આવી. બદલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી નંદાજી ઠાકોર.. ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ ટી.પી.રાજપુત તેમજ રાજ્યના પુર્વ મંત્રી કેસાજી ચૌહાણ નો ખુબ ખુબ આભાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી