ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ભિલોડા તાલુકાના યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરેલ તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. મારા પર મુકેલ વિશ્વાસ અને આપેલી

ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ભિલોડા તાલુકાના યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે  નિમણુંક કરેલ તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. મારા પર મુકેલ વિશ્વાસ અને આપેલી જવાબદારી હું  હરેશ ભાટિયા  પુરી નિષ્ઠાથી નીભાવિશ અને તેની પૂર્ણ તૈયારી સાથે ખાત્રી આપુ છું.
આ બદલ હું ભારતીય જનતા  પાર્ટીના ભિલોડા સંગઠન પ્રમુખ શ્રી કાંતિલાલ પટેલ ,પી.સી .બરંડા સાહેબ શ્રી,તાલુકાના,જિલ્લાના અને પ્રદેશના પાર્ટીના દરેક સાથી મિત્રો તથા મારા દરેક શુભચિંતકોનો હું આભાર વ્યક્ત કરું છું.
અને નિમણુક થયેલ દરેક સાથી મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
        *ભાટિયા હરેશ* 
            *ઉપપ્રમુખ*
*ભિલોડા તાલુકા યુવા મોરચો*
રિપોર્ટ જ્યોતિકા ખરાડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.