અંબાજી પોલીસ સ્ટેશન *ગબ્બર સર્કલ નજીકથી હોન્ડા સાઈન મોસામાંથી વિદેશીદારૂની છુટી બોટલો નંગ-૨૦૩ કુલ મુદામાલ કી.રૂ.૬૯,૯૫૦/-ના સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ*
અંબાજી પોલીસ સ્ટેશન
*ગબ્બર સર્કલ નજીકથી હોન્ડા સાઈન મોસામાંથી વિદેશીદારૂની છુટી બોટલો નંગ-૨૦૩ કુલ મુદામાલ કી.રૂ.૬૯,૯૫૦/-ના સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ*
ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર ઉપર કોની મહેરબાની છે તેને પાસાં હેઠળ નથી ધકેલવામાં આવતો
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોરથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ
💫 *શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર અંબાજી નાઓની સુચના અન્વયે અંબાજી પોસ્ટે ના અ.હેડ.કો. બાબુભાઈ મણીલાલ તથા અ.પો.કો. સુરેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશકુમાર તથા અ.પો.કો મગશીભાઈ વિગેરે* નાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *એક નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન નો ચાલક પોતાની મોસા માં બે કાળા કલરના થેલા લઈ ગબ્બર તરફથી આવતો હોઈ તેને હાથથી ઈસારો કરી રોકી થેલાઓમાં જોતા ભારતીય બનાવટનો ઈગ્લીશદારૂ અલગ અલગ બ્રાન્ડની છુટી બોટલો નંગ-૨૦૩ જેની કી.રૂ.૩૪,૯૫૦/- તથા હોન્ડા સાઈન મો.સા. કીં.રૂ.૩૦,૦૦૦/ તથા એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કી.રૂ.૫,૦૦૦/- તથા બે કાળા કલરના થેલા કી.રૂ.૦૦ એમ કૂલ કીં.રૂ.૬૯,૯૫૦/- નો રાખી મોસા.માં હેરાફેરી કરતા *આરોપી(૧) વીકાશકુમાર ખીલેરી(બીસ્નોઈ) રહે.પુનાસા ભીનમાલ રાજ. વાળો આરોપી (૨)બીપીન ઉર્ફે ટીનીયો ઠાકોર રહે.અંબાજી* વાળાને આપવા જતા નં(૧)વાળો આરોપી પકડાઈ ગયેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com