દાંતા પો.સ્ટે ના ગુમ થયેલ ઈસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા*

*દાંતા પો.સ્ટે ના ગુમ થયેલ ઈસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા*
 💫 *અધિક પો.મહાનિદેશક શ્રી CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ ગુમ/અપહરણ થયેલ સ્ત્રી/પુરુષ/બાળકો ને શોધી કાઢવા સારું આપેલ ડ્રાઈવ આધારે*                                 💫  *IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા                                💫  *SP બનાસકાંઠા શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ હાલમા ગુમ થયેલ મહિલાઓ તેમજ બાળકો ને  શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય તેમજ
 *શ્રી કે.કે.પાટડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર* પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ 
        * *એ.એસ.આઈ   સુમેરસિંહ, પ્રવિણસિંહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા નિકુલસિહ* વિ પો.સ્ટાફના માણસો સાથે દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પેરોલ/ફર્લો ફરારી તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન ટીમ ને મળેલ હકીકત આધારે દાંતા પો.સ્ટે.ગુમ રજી. ન.૦૧/૦૨૧ ના કામેં ગુમ થનાર *વિજયસિંહ અમસિંહ પરમાર  રહે.મોટસડા તા.દાંતા વાળા ને*  મોટસડા મુકામે થી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારું દાંતા પોલીસ સ્ટેશન સોપેલ છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*