આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ

આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ

દર વર્ષ કરતા પતંગ નું ઉત્પાદન 40 ટકા ઓછું થયું જેમાં વેપારીઓ એ માલ સમાન ખરીદીને બેઠા છે પરંતુ કોવિડ ગાઈડલાઈન ના કારણે વેપારીઓમાં અસમંજસતા ને લઈને મુંજવણ માં મુકાયાં છે.
મહિનાઓ પહેલા મળતાં ઓર્ડર આ વર્ષે મળ્યા નથી જેમાં પતંગ ના ભાવમાં 20-30 ટકા નો ભાવ વધારો જોવા મળ્યો છે. 20 ચિલ પતંગ ના ગતવર્ષે ભાવ 60 થી 80 રૂપિયા હતા . આ વર્ષે 100 થી 110 ભાવ ચાલી રહ્યા છે 
મોટા પતંગ ના 120 રૂપિયા હતા, જે વધી ને 140-150 રૂપિયા થયાં હતાં.  કોરોના અને લોકડાઉન ના કારણે દોરી નુ ઉત્પાદન ઓછું થતાં દોરી નો ભાવ આસમાને જેવા મળી રહ્યો હતો. કલકતા થી આવતી વાંશના ભાવમાં ભાવ વધારાની અસર ઓપતંગ પર જોવા મળી રહી છે જેને લઈને વેપારીઓમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે
    તસવીર અહેવાલ .વજેરા મ જોષી ભીલડી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો