રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*બ્રેકિંગ ગુજરાત*

🚨🚨🚨🚨🚨🚨
*▶️રાજ્યમાં ઓગસ્ટ માસના  હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*▶️જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા  તહેવારો નહિ યોજી શકાય*

*▶️પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે  અને વિસર્જન પણ ઘરમાં કરવાનું રહેશે*

*▶️શોભાયાત્રા કે તાજીયાના ઝુલુસ નીકળે શકશો નહીં .તહેવારો સામૂહિક રીતે ઉજવી શકશો નહીં....*

*▶️ભાદરવી પૂનમના પઞપાળ સંધ, સેવા કેમ્પ અને તરણેતરનો મેળો નહીં યોજી શકાય....*

*ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટૂંક દિવસમાં સરકાર જાહેરનામું બહાર પાડશે....*

🖥️🖥️🖥️🖥️🖥️🖥️
         *પત્રકાર*
*ભરતભાઈ ઠાકોર ભીલડી*
   

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી