બ્રેકિંગ ન્યુઝ........સવારે 10.30 આસપાસભાવનગર જિલ્લાના વરતેજ પોલીસે મસમોટો દારૂ પકડ્યો જાણવા મળ્યાં મુજબ મોડી રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વરતેજ પોલીસ ને દારૂ હાથ લાગ્યો..

બ્રેકિંગ ન્યુઝ..
......સવારે 10.30 આસપાસ
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસે મસમોટો દારૂ પકડ્યો
 જાણવા મળ્યાં મુજબ મોડી રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વરતેજ પોલીસ ને દારૂ હાથ લાગ્યો..
ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ની સીમમાં આવેલ દુકાનમાંથી પોલીસ ને વિદેશી દારૂ  હાથ લાગ્યો. ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ પોલીસ કામગીરી માં તેમજ સિહોર પોલીસ સ્ટેશનમાં પણ શ્રેષ્ઠતા અને કડક અધિકારી તરીકે છાપ ધરાવતા પોલીસ સબ અધિકારી પી.આર સોલંકી સાહેબ દ્વારા અનેક ગુન્હા ઓ  ડિટેઇન કર્યા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ને ડામવા રાત દિન ઉજાગર કરનાર .PSI. સોલકીસાહેબ તેમજ  ભગિરથસિંહ ગોહિલ સહિત નર્સ સ્ટાફે ખાનગી બાતમી આધારે..અ. ધ.ધ.ધ.વિદેશી દારૂ હાથ લાગ્યો.1.17 લાખ નો મુદ્દામાલ સાથે કબજે કરાયો...
Parmar pradhansinh md. Mo. 9998248409

સિહોર..
રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.